Gujarat Public Service Commission (GPSC) દ્વારા ક્લાસ 1,2 અને 3 ની 215 જગ્યાઓ પર ભરતી

GPSC દ્વારા 215 જગ્યાઓ પર ભરતી [સ્નાતક માટે મોટી તક]

           નમસ્તે વિધાર્થી મિત્રો, અમારા "Student Space Official" વેબ-સાઈટ મા આપનુ સ્વાગત છે.

           ✓ અહી તમને દરેક સરકારી નોકરી ની જાહેરાત અને સ્કૂલ/કૉલેજ ને લગતી તમામ માહિતી, પરીક્ષાના પેપર, સમાચાર તથા તમામ ધોરણ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની દરેક વિષય ની પુસ્તકો/ચોપડીઓ ની PDF ફાઈલ ડાનલોડ માટેની સુવિદ્યા પૂરી પાડવા માં આવશે.

All Rights for Logo Reserved To GPSC

Gujarat Public Service Commission Recruitment


- GPSC ની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી સકાય એવી ભરતી જાહેરાત બહાર પડી ગઈ છે જેના ફોર્મ ભરવા માટે અને લાયકાત શું જોઈએ? એ જાણવા માટે આ લેખ નો સંપુર્ણ વાચો.

• કુલ ભરતી જગ્યાઓ: 215
[ફોર્મ ભરવા નું શરુ થઇ ગયું છે]
• ઓનલાઈન ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ: 13-10-2021

✓ ભરતી જગ્યાના નામ અને જગ્યાઓ:

ક્લાસ 1 : 
1) ડેપ્યુટી કલેક્ટર (GAS) - 15 પોસ્ટ
2) ડેપ્યુટી SP (GPS) - 08 પોસ્ટ
3) ડેપ્યુટી રજિસ્ટ્રાર - 01 પોસ્ટ
4) આસિસ્ટન્ટ સ્ટેટ ટેક્ષ કમિશનર - 48 પોસ્ટ
5) ડેપ્યુટી ડાયરેક્ટર (SC Welfare) - 01 પોસ્ટ

ક્લાસ 2: 
1) મામલતદાર - 12 પોસ્ટ
2) તાલુકા વિકાસ અધિકરી - 10 પોસ્ટ
3) આસિસ્ટન્ટ District રજિસ્ટ્રાર - 10 પોસ્ટ
4) Social Welfare Officer - 01 પોસ્ટ
5) Govt. Labor Officer - 02 પોસ્ટ
6) સ્ટેટ ટેક્ષ ઓફીસર - 75 પોસ્ટ

 Other
• Junior Town Planner (GMC) - 01 પોસ્ટ
• Planning Assistant (GMC) - 02 પોસ્ટ
• Assistant Manager/Assistant Director - 06 પોસ્ટ
• Dy Director - 13 પોસ્ટ
• Administrative Officer/Assistant Planning Officer - 06 પોસ્ટ
• Principal (Adarsh Nivashi Shala - 01 પોસ્ટ

✓ એજ્યુકેશન લાયકાત: 

• Advertisement No : 30/2021-22 : કોઈ પણ સ્નાતક 
• બીજી Advertisement માટે Official Notification જુઓ [નીચે લીંક આપેલ છે]

✓ અગત્ય ની લીંક: 

• Official Notification: [Click Here]
• Apply Online: [Click Here]
• Download Call Latter: [Link Inactive]
• Join ટેલીગ્રામ: [Click Here]

આવા ઉપયોગી લેખ, માહિતી અને સમાચાર મેળવવા માટે અમારી Telegram ચેનલ માં જોડાવો જેથી દરરોજ નવી આવતી માહિતી સૌથી પેહલા આપને મળી જાય.
Telegram ચેનલ લીંક: Join Channel :) https://t.me/StudentSpaceOfiicial

- વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સવાલ હોય કે કોઈ માહિતી મેળવવી હોય તો કોઈ પણ સંકોચ વગર તમે અમારો સંપર્ક (Contact) કરી શકો છો.
લીંક: Contact Us [Click Here]

અમારા લેખ ને વાંચવા માટે ખુબ ખુબ આભાર! 
"Student Space Official©" સાથે જોડાયેલા રહો :)

Post a Comment

Please Do Not Enter any Spam Link in the Comment Box!

Previous Post Next Post