સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ફેજ 9(IX) માટે 3261 જગ્યાઓ પર ભરતી
નમસ્તે વિધાર્થી મિત્રો, અમારા "Student Space Official" વેબ-સાઈટ મા આપનુ સ્વાગત છે.
✓ અહી તમને દરેક સરકારી નોકરી ની જાહેરાત અને સ્કૂલ/કૉલેજ ને લગતી તમામ માહિતી, પરીક્ષાના પેપર, સમાચાર તથા તમામ ધોરણ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની દરેક વિષય ની પુસ્તકો/ચોપડીઓ ની PDF ફાઈલ ડાનલોડ માટેની સુવિદ્યા પૂરી પાડવા માં આવશે.SSC [Staff Selection Commission] દ્વારા 3261 જગ્યાઓ પર 10 પાસ, 12 પાસ અને સ્નાતક માટે આવી મોટી ભરતી
આપણે જાણીએ છીએ કે દર વર્ષે SSC એટલે કે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા દર વર્ષે અલગ અલગ કેન્દ્ર સરકાર ની પોસ્ટ(નોકરી) માટે પરીક્ષા લેવા મા આવતી હોય છે એજ રીતે વર્ષ 2021 માટે ની પણ જાહેરાત થઈ ચૂકી છે. [ફોર્મ ભરવા માટે ડાયરેક્ટ લિંક નીચે આપેલ છે]
કોણ આ ફોર્મ ભરી શકે? ઉંમર કેટલી હોવી જોઈએ? કેટલું ભણેલા હોવા જોઈએ? ફોર્મ ભરવા ની તારીખ કઈ? અને મુખ્ય સવાલ અરે ભાઈ ફોર્મ કઈ વેબ-સાઈટ પરથી ભરવા નું?આ બધાજ સવાલો ના જવાબ આ લેખ માં આપેલ છે સંપૂર્ણ લેખ વાચો બધી માહિતી મળી રહેશે.
SSC ફેજ 9(IX) 2021
ટોટલ ભરતી: 3261ફોર્મ ભરવા ની રીત: ઓનલાઈનજોબ સ્થળ: All Indiaફોર્મ ભરવા ની છેલ્લી તારીખ: 25/10/2021[ફોર્મ ભરવા નું ચાલુ થઈ ગયું છે]
Post Vacancy Per Region: [Phase IX]
•SSC ER Region:800•SSC KKR Region:117•SSC MPR Region:137•SSC NR Region: 1159•SSC NWR Region:618•SSC SR Region:159•SSC WR Region: 271
જાતિ પ્રમાણે ખાલી જગ્યાઓ:
✓General: 1366✓SC:477✓ST:249✓OBC:788✓EWS:381
Phase IX Exam પ્રકાર:
1) Matriculation Level Exam 20212) Higher Secondary Education Level 20213) Graduation & Above Level Exam 2021
આપણે જાણીએ છીએ કે દર વર્ષે SSC એટલે કે સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા દર વર્ષે અલગ અલગ કેન્દ્ર સરકાર ની પોસ્ટ(નોકરી) માટે પરીક્ષા લેવા મા આવતી હોય છે એજ રીતે વર્ષ 2021 માટે ની પણ જાહેરાત થઈ ચૂકી છે. [ફોર્મ ભરવા માટે ડાયરેક્ટ લિંક નીચે આપેલ છે]
કોણ આ ફોર્મ ભરી શકે? ઉંમર કેટલી હોવી જોઈએ? કેટલું ભણેલા હોવા જોઈએ? ફોર્મ ભરવા ની તારીખ કઈ? અને મુખ્ય સવાલ અરે ભાઈ ફોર્મ કઈ વેબ-સાઈટ પરથી ભરવા નું?
આ બધાજ સવાલો ના જવાબ આ લેખ માં આપેલ છે સંપૂર્ણ લેખ વાચો બધી માહિતી મળી રહેશે.
SSC ફેજ 9(IX) 2021
ટોટલ ભરતી: 3261
ફોર્મ ભરવા ની રીત: ઓનલાઈન
જોબ સ્થળ: All India
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ: 25/10/2021
[ફોર્મ ભરવા નું ચાલુ થઈ ગયું છે]
Post Vacancy Per Region: [Phase IX]
•SSC ER Region:800
•SSC KKR Region:117
•SSC MPR Region:137
•SSC NR Region: 1159
•SSC NWR Region:618
•SSC SR Region:159
•SSC WR Region: 271
જાતિ પ્રમાણે ખાલી જગ્યાઓ:
✓General: 1366
✓SC:477
✓ST:249
✓OBC:788
✓EWS:381
Phase IX Exam પ્રકાર:
1) Matriculation Level Exam 2021
2) Higher Secondary Education Level 2021
3) Graduation & Above Level Exam 2021
Staff Selection Commission |
|
Phase IX (9) પરીક્ષા
પ્રકાર |
એજ્યુકેશન લાયકાત અને ઉંમર મર્યાદા |
Matriculation
Level Exam 2021
|
• ધોરણ 10 પાસ (Or any additional Skills Depending on
Post) • ઉંમર મર્યાદા 18 વર્ષ થી વધુ અને 35 વર્ષ થી ઓછી () |
Higher
Secondary (10+2) Level Exam 2021
|
• ધોરણ 12 પાસ (Or any additional Skills Depending on
Post) • ઉંમર મર્યાદા 18 વર્ષ થી વધુ અને 35 વર્ષ થી ઓછી |
Graduation
& Above Level Exam 2021 |
• કોઈ પણ સ્નાતક (ગ્રેજ્યુએટ) or Engineer Degree
or Above Qualification (પોસ્ટ મુજબ લાગુ પડશે) • ઉંમર મર્યાદા 18 વર્ષ થી વધુ અને 35 વર્ષ થી ઓછી |
✓ ફોર્મ ભરવા માટે ની ફી કેટલી છે?
• જનરલ, ઓબીસી અને EWS માટે 100 રૂપિયા ફી ભરવા ની થાય છે.
• મહિલા, SC, ST, PWD, Ex સર્વિસમેન માટે કોઈ ફી ભરવા ની થતી નથી.[No Fee]
✓ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?
• નીચે મુજબ ના ડોક્યુમેન્ટ સ્કેન કરેલા હોવા જોઇએ
1) પાસપોર્ટ સાઇઝનો ફોટો, સફેદ પ્લેન કાગળ માં વાદળી અથવા કાળી પેન થી સહી કરેલ ફોટો
નોંઘ: પાસપોર્ટ સાઇઝ નો ફોટો 3 મહિના થી જૂનો ન હોવો જોઈએ અને ફોટો પર જે તારીખએ લીધેલ હોય તે તારીખ લખેલી હોવી ફરજિયાત છે.
2) આધાર કાર્ડ
3) જેટલું ભણ્યા હોય એની માર્કશીટ (10th, 12th or Graduation)
4) જાતિ નો દાખલો(SC/ST માટે)
5) જો SSC પર પેહલા કોઈ ફોર્મ ભર્યા હોય તો એ ID અને પાસવર્ડ (જો પેહલી વાર ફોર્મ ભરતા હોય તો New Registration કરવું)
અગત્ય ની લીંક:
✓ ફોર્મ ભરવા માટેની Official વેબ-સાઈટની લીંક: Click Here
[Link પર ક્લીક કર્યા પછી પોસ્ટ Others મેનુ માં છેલ્લી લાઈન માં જોવા મળશે]
✓ Official Notification: Click Here
✓ Official વેબ-સાઈટ: Click Here
-----------------------------------------------------------------------------------------------------------
✓ Call Latter Download: Click Here [Link Inactive]
✓ Result Link: Click Here [Link Inactive]
-----------------------------------------------------------------------------------------------------------
✓ ધ્યાનમાં રાખવા ની તારીખો:
• ફોર્મ ભરવા ની તારીખ: 24-09-2021 થી 25-10-2021
• ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ: 28-10-2021(23:30 PM)
• ઓનલાઈન ફી ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ: 28-10-2021 (23:30 PM)
• ચલણ દ્વારા ફી ભરવા ની છેલ્લી તારીખ (બેંકના કામ ના કલાકો દરમિયાન) 01-11-2021
• સંભવિત પરીક્ષા તારીખ: જાન્યુઆરી/ફેબ્રુઆરી 2022
આવા ઉપયોગી લેખ, માહિતી અને સમાચાર મેળવવા માટે અમારી Telegram ચેનલ માં જોડાવો જેથી દરરોજ નવી આવતી માહિતી સૌથી પેહલા આપને મળી જાય.
Telegram ચેનલ લીંક: Join Channel :) https://t.me/StudentSpaceOfiicial
- વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સવાલ હોય કે કોઈ માહિતી મેળવવી હોય તો કોઈ પણ સંકોચ વગર તમે અમારો સંપર્ક (Contact) કરી શકો છો.
લીંક: Contact Us [Click Here]
અમારા લેખ ને વાંચવા માટે ખુબ ખુબ આભાર!
"Student Space Official©" સાથે જોડાયેલા રહો :)