ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માં 10,988 જગ્યાઓ પર ભરતી (જાહેરાત ક્રમાંક: LRB/૨૦૨૧૨૨/૨) | પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021

ગુજરાત પોલીસ માં આવી મોટી ભરતી | પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2021

             નમસ્તે વિધાર્થી મિત્રો, અમારા "Student Space Official" વેબ-સાઈટ મા આપનુ સ્વાગત છે.

               અહી તમને દરેક સરકારી નોકરી ની જાહેરાત અને સ્કૂલ/કૉલેજ ને લગતી તમામ માહિતી, પરીક્ષાના પેપર, સમાચાર તથા તમામ ધોરણ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની દરેક વિષય ની પુસ્તકો/ચોપડીઓ ની PDF ફાઈલ ડાનલોડ માટેની સુવિદ્યા પૂરી પાડવા માં આવશે.

Gujarat_Police_Logo
All Rights for This Logo is Reserved to Gujarat Police

✓ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ માં 10,988 જગ્યાઓ પર ભરતી (જાહેરાત ક્રમાંક: LRB/૨૦૨૧૨૨/૨)

               ખુશ ખબર - ખુશ ખબર લોક રક્ષક ભરતી દ્વારા આજે ગુજરાત પોલીસ દળ વર્ગ-3 સંવર્ગની જગ્યામાં સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે
              આપણા ગુજરાતના ઘણા ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ ભરતી ની રાહ જોઈ રહ્યા હતા એ બધાંજ ઉમેદવાર મિત્રો માટે એક સારા સમાચાર કહી સકાય :)
[ફોર્મ ભરવા થી લઈને પરીક્ષા સુધી ની સંપૂર્ણ માહિતી આ લેખ માં આપેલ છે]              

- ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની હથિયારી / બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

✓ પોસ્ટ અને ભરતી માટેની જગ્યાઓ:

1) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક : 
2) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-લોકરક્ષક :
3) એસ.આર.પી.એફ. કોન્સ્ટેબલ : 

✓ વય મર્યાદા(સામાન્ય):

• આ ભરતી પરીક્ષા માં ફોર્મ ભરવા માટે લઘુતમ- 18 વર્ષ અને મહત્તમ- 33 વર્ષ (તા.૨૧/૧૦/૧૯૮૮ થી તા.૨૧/૧૦/૨૦૦૩ સુધીમાં જન્મેલ) 
નોંઘ: ઉપલી વય-મર્યાદામાં અલગ અલગ કેટેગરીના ઉમેદવારો ને નિયમ મુજબની વધુ છુટ- છાટ મળશે.

✓ શૈક્ષણિક લાયકાત:

• આ ભરતી પરીક્ષામાં બેસવા માટે ઉમેદવાર ધોરણ ૧૨ પાસ-હાયર સેકેન્ડરી પરીક્ષા અથવા ધોરણ ૧૨ સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઈએ.

✓ પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી માટે ના ફોર્મ અને ફી ભરવા ની તારીખ: 

• તારીખ 01/10/2021 (બપોરના 15:00 કલાક) થી ફોર્મ ભરવાના ચાલુ થશે
• ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ 21/10/2021 (રાત્રીના 11:49 કલાક સુધી)
• પોસ્ટ ઓફિસમાં ફી ભરવા ની છેલ્લી તારીખ: 26/10/2021
• ઓનલાઇન ફી ભરવા ની છેલ્લી તારીખ: 26/10/2021

✓ પરીક્ષા ફી : જનરલ કેટેગરી માટે ૧૦૦ રૂપિયા
    (બીજા ઉમેદવાર માટે પરીક્ષા ફી ભરવાની થતી નથી)

✓ અગત્ય ની લીંક:

• Official Notification (ભરતી જાહેરાત): 
• Apply Online: [Click Here]
------------------------------
• Join Telegram Channel: [Click Here]
------------------------------

- આવા ઉપયોગી લેખ, માહિતી અને સમાચાર મેળવવા માટે અમારી Telegram ચેનલ માં જોડાવો જેથી દરરોજ નવી આવતી માહિતી સૌથી પેહલા આપને મળી જાય.
Telegram ચેનલ લીંક: Join Channel :) https://t.me/StudentSpaceOfiicial

- વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સવાલ હોય કે કોઈ માહિતી મેળવવી હોય તો કોઈ પણ સંકોચ વગર તમે અમારો સંપર્ક (Contact) કરી શકો છો.
લીંક: Contact Us [Click Here]

અમારા લેખ ને વાંચવા માટે ખુબ ખુબ આભાર! 
"Student Space Official©" સાથે જોડાયેલા રહો :)

Post a Comment

Please Do Not Enter any Spam Link in the Comment Box!

Previous Post Next Post