ગુજરાત બોર્ડની ધોરણ ૫ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની ચોપડીઓ | STD: 5 Gujarati & English Medium Books GSEB

           નમસ્તે વિધાર્થી મિત્રો, અમારા "Student Space Official" વેબ-સાઈટ મા આપનુ સ્વાગત છે.

         અહી તમને દરેક સરકારી નોકરી ની જાહેરાત અને સ્કૂલ/કૉલેજ ને લગતી તમામ માહિતી, પરીક્ષાના પેપર, સમાચાર તથા તમામ ધોરણ ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની દરેક વિષય ની પુસ્તકો/ચોપડીઓ ની PDF ફાઈલ ડાનલોડ માટેની સુવિદ્યા પૂરી પાડવા માં આવશે.

GSEB English Medium Books ગુજરાત બોર્ડ ની અંગ્રેજી માધ્યમ ની ચોપડીઓ
All Rights for This image Reserved to GSHSEB
           
           વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોના ની મહામારી ના સમય મા દરેક ખરીદી,વ્યવસાય અને ભણતર ડિજિટલ/ઓનલાઇન થઈ ગયું છે. જેથી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીના વાલીઓ એ પણ ઓનલાઇન થતી ભણતર ને લગતી પ્રવુતિઓ અને કર્યો થી માહિતગાર થવું ખુબજ જરૂરી બની ગયું છે. આ ભણતર કાર્યો ઓનલાઇન થઈ જવા ના કારણે વિદ્યાર્થીના પુસ્તકો/ચોપડીઓ/Books હવે મોબાઇલ અને કમ્પ્યુટર પર PDF ફાઈલ ના રૂપે આપણને જોવા મળે છે જેથી વિદ્યાર્થી પોતાના ઘરે થી પણ ડિજીટલ પુસ્તકો મેળવી ને ભણી સકે છે. આથી આજે આપણે આ લેખ/બ્લોગ માં દરેક ધોરણ ના ગુજરતી તથા અંગ્રેજી માધ્યમ ના પુસ્તક વિદ્યાર્થી મિત્રો ને ખૂબ જ સરળતાથી મળી રહે એ માટે એક સરસ પ્રયાસ કરવા માં આવ્યો છે આ લેખ માં નીચે આપેલ લીંક પર ક્લીક કરીને જે ધોરણ ની ચોપડી/પુસ્તક ની PDF ફાઈલ ડાઉનલોડ કરવી હોય તે થઈ શકે છે.

- આ લેખ/બ્લોગ માં ધોરણ 5 /Standard 5 ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની ચોપડીઓ/Books ની PDF ફાઈલ ડાઉનલોડ માટે ની લીંક નીચે મળશે.

GSEB Gujarati & English Medium Books
All Rights for above image is Reserved to its owner

PDF ફાઈલ ડાઉનલોડ લીંક

ધોરણ 5 : ગુજરાતી માધ્યમ / Std. 5 Gujarati Medium

 નોંધ: સેમેસ્ટર ૧ અને ૨ એકજ PDF ફાઈલ માં છે.

અંગ્રેજી/English (Full Book): Download PDF File

ગુજરાતી (Full Book): Download PDF File

હિન્દી (Full Book): Download PDF File

ગણિત/Maths (Full Book): Download PDF File

સૌની આસપાસ (પર્યાવરણ) (Full Book): Download PDF File

ધોરણ 5 અંગ્રેજી માધ્યમ / Std. 5 English Medium

Note: Semester 1 and 2 are in One PDF File.


Mathematics: Download PDF File

Around Us (Environment): Download PDF File

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

અન્ય કોઈ ધોરણ ના પુસ્તક/ચોપડીઓ ની PDF ફાઈલ મેળવવા માટે આ લેખ જુઓ: 
Gujarati Medium : [Click Here]
English Medium: [Click Here]

**ALL RIGHTS FOR THESE BOOKS ARE RESERVED TO ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર. [We Are Only Helping Students To Get These Books Easily From Our Platform]

આવા ઉપયોગી લેખ, માહિતી અને સમાચાર મેળવવા માટે અમારી Telegram ચેનલ માં જોડાવો જેથી દરરોજ નવી આવતી માહિતી સૌથી પેહલા આપને મળી જાય.

Telegram ચેનલ લીંક: Join Channel :) https://t.me/StudentSpaceOfiicial

જો તમને આ માહિતી સારી લાગે અને ઉપયોગી નીવડે તો મારી વિનંતી છે કે બીજા વિદ્યાર્થી અને તેમના વાલીઓ ને આ લેખ મોકલો જેથી કોઈ પણ વિદ્યાર્થી/વિદ્યાર્થિની પુસ્તક વગર ના રહી જાય. 

- વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ સવાલ હોય કે કોઈ માહિતી મેળવવી હોય તો કોઈ પણ સંકોચ વગર તમે અમારો સંપર્ક (Contact) કરી શકો છો.
લીંક: Contact Us [Click Here]

અમારા લેખ ને વાંચવા માટે ખુબ ખુબ આભાર! 
"Student Space Official©" સાથે જોડાયેલા રહો :)

Post a Comment

Please Do Not Enter any Spam Link in the Comment Box!

Previous Post Next Post